Important Links
Important Links AGE CALCULATOR LITE Best Status in Gujarati Whats App Status R…
માતૃભૂમિ ને વિકસિત, એડ્યુકેટેડ, સ્વચ્છ, સ્વસ્થ અને સોહાર્દપૂર્ણ બનાવવાં
"કોઠ યુવા સંગઠન - KYS" નો મુખ્ય ઉદેશ્ય કોઠ ગામના તમામ સમાજ, જ્ઞાતિ-ધર્મના યુવાનો ને જોડી યુવા શક્તિ ની મદદ થી ગામનો સર્વાંગી વિકાસ થાય તે છે.
Lorem Ipsum has been the industry's standard dummy text.
Important Links AGE CALCULATOR LITE Best Status in Gujarati Whats App Status R…
આયુષ્ય વિચારે છે જ્યારે યુવાની કરી બતાવે છે.
એક બહાદુર, સ્પષ્ટ, નિર્મળ, હિંમતવાન અને મહત્વાકાંક્ષી યુવક એકમાત્ર પાયો છે જેના પર ભાવિ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
શિક્ષણ શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિનું સર્વત્ર સન્માન કરવામાં આવે છે. શિક્ષિત યુવાન એ સુંદરતાને માત આપે છે.
યુવાન એ ઓછા આશાવાદી હોય છે. વધુ કલ્પનાશીલ હોય છે અને પૂર્વાગ્રહ થી ગ્રાસિત નથી હોતા.
જો આપ પણ અમારી આ પહેલ સાથે જોડાવા માંગતા હોય તો નીચે દર્શાવેલ લિન્ક થી સંપર્ક કરી શકો છો.