"કોઠ યુવા સંગઠનમાં આપનું સ્વાગત છે - આ એક મંચ છે જે યુવાઓની મદદથી સ્થાયી પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરે છે. આપણા સામૂહિક પ્રયાસો દ્વારા, આપણી આવનારી પેઢી પડકારોથી ઉપર શકે, તેમના ભવિષ્યને આકાર આપી શકાય, તેમનામા ગામ પ્રત્યે સકારાત્મક ભાવની જાગૃતિ કરી શકાય, અને તેમને બનાવી શકાય. આ એક યાત્રા છે જેને બધાએ સાથે મળી ને કરવાની આવશ્યકતા છે અને મજબૂત ભવિષ્ય માટે આવશ્યક પણ છે."
હ્રદયરોગ અને લિવરની બિમારી એ બંને સ્વાસ્થ્ય સંબંધિત મોટી ચિંતાઓ છે. પરંતુ તેને એક સમાન દૃષ્ટિએ ધ્યાન આપવામાં આવતું નથી. આપણે સામાન્ય રીતે હૃદયરોગને સ્વાસ્થ્ય …